ચર્ચા / ડોનેશન પછી પોતાના ટ્વીટથી લોકોના દિલ જીતી રહ્યો છે કિંગ ખાન

shah rukh khan tweet reply to cm of different cities of india

કોરોના વાયયસથી લડવા માટે દુનિયાભરમાં એકજૂથ થઇ રહ્યા છે, દરેક લોકો પોતાના તરફથી કોઇને કોઇ યોગદાન કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે. પીએમ નરેન્દ્ર મોદીના રિલીફ ફંડમાં ઉદ્યોગપતિની સાથે સાથે બોલિવુડ સેલેબ્સ પણ દાન કરી રહ્યા છે. શાહરૂખ ખાન પહેલા પોતાના દાનથી તો ચર્ચામાં હતો પરંતુ તેણે સોશ્યલ મીડિયા પર કરેલી કેટલીક ટ્વીટ્સ પણ લોકોના દિલ જીતી રહી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ