દુર્ઘટના / બોલીવુડ અભિનેત્રી શબાના આઝમીની કારને નડ્યો ભયંકર અકસ્માત, હાલત સ્થિર

Shabana Azmi Injured In Road Accident

બોલીવુડના જાણીતા અભિનેત્રી શબાના આઝમીની કારને અકસ્માત નડ્યો હતો. માર્ગ અકસ્માતમાં શબાના આઝમી ગંભીર રીતે ઘાયલ થયા છે. ત્યારે હાલ તેઓને મુંબઇ સ્થિત કોકિલાબેન ધીરૂભાઇ અંબાણી હોસ્પિટલમાં સારવાર અર્થે રાખવામાં આવ્યા છે ત્યારે તાજેતરમાં પ્રાપ્ત થયેલ અહેવાલ મુજબ તેમની તબિયત સ્થિર છે. આ બનાવને લઇ પ્રધાનમંત્રી મોદીએ પણ પોતાના સત્તાવાર ટ્વીટર એકાઉન્ટ પર તેમના ઝડપથી સાજા થવાને લઇને ટ્વીટ કરી હતી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ