પર્દાફાશ / અમદાવાદના પોશ વિસ્તારમાંથી ઝડપાયું સેક્સ રેકેટ, સંચાલક મહિલા સહિત ત્રણ ઝડપાયાં

Sex racket caught from posh area of ahmedabad

અમદાવાદ શહેરનો પોશ વિસ્તાર ગણાતો સેટેલાઇટ એરિયામાં આવેલા શ્યામલ રો હાઉસમાંથી સેક્સ રેકેટ ઝડપાયું છે. આ અંગેની બાતમી મળતાં મહિલા ક્રાઇમ બ્રાંચે રેડ પાડી સંચાલક મહિલા, તેના પતિ સહિત ત્રણને ઝડપી પાડ્યાં છે. ઉઝબેકિસ્તાનની યુવતીઓ સાથે અહીં દેહવ્યાપાર કરાવામાં આવતો હોવાના અહેવાલ પ્રાપ્ત થયાં છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ