શરીરના આ 6 અંગો પર રહેલ તલ કામુકતાની છે નિશાની

By : kavan 12:24 PM, 11 March 2018 | Updated : 12:24 PM, 11 March 2018
શરીરના કેટલાક અંગો પર રહેલા તલ જણાવશે કે તમે કેટલા કામુક છો.હસ્તરેખા વિજ્ઞાન અને હથેળીમાં રહેલી રેખાઓ સિવાય શરીરના અન્ય અંગો પર રહેલ તલની બનાવટ વ્યક્તિની કામુકતા અંગે જણાવશે.જો તમારા પણ કામની ભાવના વધુ છે તો તમારા અંગો પર રહેલા તલ તેની સાબિતી છે.શુક્ર પ્રબળ: હથેળી અને આ સ્થાન અંગુઠાની નીચે હોય છે.શુક્ર કામ ભાવનો ગ્રહ છે.જેના શુક્ર પર્વત પર તલ રહેલો છે.જેમાં કામુકતાના કારણે લોકો સાથે સંબંધ બનવાની આશંકા રહેલી છે.

ઉપરના હોઠ પર કામદેવનો વાસ હોય છે.આ સ્થાન પર રહેલ તલને કામુકતાની ઓળખાણ છે.


જમણી આંખ પર રહેલ તલ તે વ્યક્તિની કામુકતાની નિશાની છે.ગુપ્તાંગ પર તલ,સમુદ્ર શાસ્ત્રમાં આ અંગ પર તલ હોવાને સૌથી વધારે કામુકતાનો પરિચય આપે છે.આવા લોકોમાં કામુકતા વધારે હોવાને કારણે તેઓ પોતાની યૌન ક્ષમતા ઝડપથી ખોઇ બેસે છે.જાંઘ પર રહેલ તલ વ્યક્તિની કામુકતા દર્શાવે છે. આવા લોકોમાં કામુકતા પ્રમાણમાં વધારો હોય છે.

ચેસ્ટ પર તલ હોવું કામુકતા વધારે હોવાની નિશાની છે.આ સ્થળ પર તલ હોવાથી તે વ્યક્તિ કોઇપણને મોહિત કરી શકે છે. Recent Story

Popular Story