ગંભીર અકસ્માત / યમુના એક્સપ્રેસ પર જીવલેણ અકસ્માતમાં એક જ પરિવારના 7 લોકોના મોત, PM મોદી અને CM યોગીએ સંવેદના વ્યકત કરી  

Seven people died & two injured after a vehicle hit their car on Yamuna Expressway near Mathura

યમુના એક્સપ્રેસ વે પર શનિવારે સવારે એક મોટો અકસ્માત થયો હતો. જેમાં એક કાર અજાણ્યા વાહન સાથે અથડાતાં 7 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ