OMG / પાર્ટીમાં દારૂ ખાલી થઈ જતાં લોકોએ પીધું સેનિટાઇઝર, પછી જે થયું તે જાણીને કંપારી છૂટી જશે

seven people die in russia after drinking hand sanitiser

રશિયાના તાતિન્સકી જિલ્લાના તોમાતોર ગામમાં પાર્ટીમાંથી નશો કરવાની લત ખતરનાક બની છે તેના ઉદાહરણનું અનુમાન આ ઘટના પરથી લગાવી શકાય છે. પાર્ટી દરમિયાન ત્યાં હાજર લોકોએ દારૂના પુરો થઇ જતાં સેનિટાઇઝર પીધું હતું. સેનિટાઇઝર પીધા પછી પાર્ટીમાં આવેલા લોકોની તબિયત લથડવાનું શરૂ થયું. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ