સાબરકાંઠા / VIDEO : ભાઈ-બહેનના હેત અને શૌર્યના ઇતિહાસની સાતસો વર્ષની પરંપરા રહી અકબંધ, અશ્વદોડ જોવા ઉમટ્યા લોકો

seven hundred year old tradition of brotherhood and heroic history remained intact

ભાઈ-બહેન વચ્ચેના પવિત્ર પ્રેમના પર્વ એવા ભાઈ બીજના દિવસે સાબરકાંઠા જિલ્લાના મુડેઠા ગામમાં લગભગ સાડા સાતસો વર્ષ જૂની પરંપરા અકબંધ રહી હતી. જેને ઉપસ્થિતોમાં આકર્ષણ જમાવ્યું હતું.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ