ખુશખબર / ભારતીય કોરોનાની રસીને લઈને અત્યાર સુધીના સૌથી મોટા સમાચાર, આ ફેઝમાંથી પણ થઈ ફુલ્લી પાસ

serum institute completes enrolment of phase iii trial in india

કોરોના વાયરસના કહેર વચ્ચે દરેકની નજર રસી ઉપર ટકી છે. દરમિયાન, સારા સમાચાર એ છે કે ભારતમાં ઓક્સફર્ડ અને એસ્ટ્રાઝેનેકા રસીનું પરીક્ષણ કરતી સીરમ સંસ્થાએ કોવિડ -19 રસીના ત્રીજા તબક્કાના ક્લિનિકલ ટ્રાયલના મોટા પડકારને પાર કર્યો છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ