સ્ટોક માર્કેટ / શેર માર્કેટ મજામાં: સપ્તાહના બીજા દિવસે કારોબારમાં તેજી, આ શેરોએ રોકાણકારોને કર્યા માલામાલ, સેન્સેક્સ-નિફ્ટીમાં ઉછાળો

Sensex climbs 672 points Nifty above 17,810

સપ્તાહના બીજા દિવસે ભારતીય શેરબજાર (Stock Market) માં કારોબારની શરૂઆત (Opening Bell) તેજી સાથે થઇ છે. સેન્સેક્સ-નિફ્ટીમાં જબરદસ્ત ઉછાળો જોવા મળ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ