સકંજો / જોઈ લો આ ફોટોઃ રાજકોટમાં 7 વર્ષની બાળકીનું અપહરણ કરનાર શંકાસ્પદ આરોપીનો ફોટો જાહેર

See this photo: Photo of the accused who kidnapped a 7-year-old girl in Rajkot has been released

રાજકોટની આઠ વર્ષની બાળકીને કોઈ નરાધમ ફોસલાવીને લઇ ગયો હતો.આ ઘટનાએ પોલીસને દોડતી કરી મૂકી હતી. ભારે જહેમત બાદ બાળકી ગોંડલથી સહી સલામત મળી આવતા માતા-પિતાએ રાહતનો શ્વાસ લીધો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ