બ્રેકિંગ ન્યુઝ

logo
logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

VTV / ગુજરાત / સુરત / security police laborers walking around Khakjadhar jeep incident protection

કઠણાઈ / લોકોની રક્ષા કરતી પોલીસ ખખડધજ ગાડીમાં ફરવા મજબૂર, જીપનું ટાયર નીકળી જતાં જોવા જેવી થઈ, આવી રીતે થશે રક્ષા?

Kishor

Last Updated: 10:36 PM, 23 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સુરત પોલીસ કમિશનર ઓફિસમાં SOG PI ની જીપનું ટાયર અચાનક નીકળી ગયું હતું. જોકે આ ઘટનામાં કોઈ જાનહાની થઈ ન હતી.

  • સુરત પોલીસ કમિશનર ઓફિસમાં પોલીસ જીપનું ટાયર નીકળી ગયું
  • લોકોની રક્ષા કરતી પોલીસ ખખડધજ ગાડીમાં ફરવા મજબૂર
  • SOG PI પોતાની જીપમાં બેસી રવાના થતા હતા તે સમયે બની ઘટના

લોકોની રક્ષા કરતી પોલીસ ખખડધજ ગાડીમાં ફરવા મજબૂર બની હોવાની ઘટના સુરતમાં સામે આવી છે. જેમાં સુરત પોલીસ કમિશનર ઓફિસમાં પોલીસ જીપનું ટાયર એકાએક નીકળી જતા મોટી દુર્ઘટના બનતા સ્હેજમા અટકી હતી. આ ઘટનામાં કોઈ જાનહાનિ ન થતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.બીજી બાજુ લોકોમાં પણ ચર્ચા જાગી હતી કે શું આવી ગાડીથી ગુન્હેગારોને પોલીસ પકડી શકશે.

જીપની આગળના બંને ટાયરો થયા ક્ષતિગ્રસ્ત

સુરત ખાતે SOG ના PI પોતાની જીપમાં બેસી રવાના થતા હતા તે વેળાએ કારમાં દુર્ઘટના ઘટી હતી. આ દરમિયાન એકાએક કારનુ આગળનું ટાયર નીકળી ગયું હતું અને જીપની આગળના બંને ટાયરો ક્ષતિગ્રસ્ત થયા હતા. આથી લોકોના જવાનોની સલામતી-સુરક્ષાની ચિંતા કોણ કરશે? ઉપરાંત પોલીસ ખખડધજ ગાડીમાં ફરવા મજબૂર કેમ ? ઉપરાંત અસુરક્ષિત સવારી સાથે લોકોની રક્ષા કઈ રીતે થશે ? તેવા સવાલો લોકોમાં ઉભા થયા છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ