વરસાદ / આનંદો: લાંબા વિરામ બાદ ગુજરાતના આ શહેરોમાં મેધરાજા થયા મહેરબાન, જગતના તાતમાં ખુશીનો માહોલ

Second round of rains starts again in Gujarat

જેતપુરમાં એકાએક વાતાવરણમાં પલટો આવવાની સાથે અહીયા ધીમીધારે મેઘરાજાએ એન્ટ્રી કરી છે. સાથેજ અરવલ્લી અને વડોદરામાં પણ ધોધમાર વરસાદને કારણે લોકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ