ગુજ'રાજ' 2022 / ગુજરાતમાં બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, અંદાજે 62 ટકા લોકોએ આપ્યા વોટ, જુઓ ક્યાં કેટલું થયું મતદાન

Second phase voting of Gujarat assembly elections

ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું બીજા તબક્કાનું મતદાન પૂર્ણ થઈ ચૂક્યું છે. આજે સવારના 8 વાગ્યાથી સાંજના 5 વાગ્યા સુધી મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના 14 જિલ્લાની 93 બેઠકો પર મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. એક મતનું પણ ઘણું મહત્ત્વ હોય છે એ સમજીને વૃદ્ધો, યુવકો સહિત મોટી સંખ્યામાં મતદારો મતદાન કરવા માટે પહોંચ્યા હતા.

બ્રેકિંગ ન્યૂઝ