અમદાવાદ / ગૂગલ પર સર્ચ કરી કસ્ટમર કેરમાં ફોન કર્યો ને યુવકે ૨૭ હજાર ગુમાવ્યા

Search Google and call customer care and the youth lost 4 thousand

શહેરમાં સાયબર ક્રાઇમ વધી રહ્યા છે. હવે તમે ગૂગલ પરથી હેલ્પ લાઇનનો નંબર સર્ચ કરીને ફરિયાદ કરો છો તો ચેતી જજો, નહીં તો તમે ઠગાઈનાે ભોગ બની શકો છો. આવા જ એક કિસ્સામાં જીસીએસ મેડિકલ હોસ્પિટલમાં એન્ડ રિસર્ચ સેન્ટરમાં અભ્યાસ કરતો વિદ્યાર્થી ઠગાઇનો ભોગ બન્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ