ક્રિકેટ / ક્રિકેટ જગતમાં કોરોનાનો પગપેસારો, આ ખેલાડીએ કોરોના પોઝિટિવ હોવાની આપી જાણકારી

Scotland cricketer Majid Haq become first cricket who tests positive for coronavirus

ચીનમાંથી આવેલાં જીવલેણ કોરોના વાયરસ સમગ્ર વિશ્વમાં ફેલાઈ ચૂક્યો છે. રમત જગત અને ખેલાડીઓ પણ તેનાથી બચી શક્યા નથી. અત્યાર સુધી આ વાયરસથી અસરગ્રસ્ત થયેલા મોટાભાગના ફૂટબોલર છે પરંતુ હવે ક્રિકેટર આ વાયરસથી અસરગ્રસ્ત થયા હોવાના સમાચાર મળી રહ્યાં છે. ઓસ્ટ્રેલિયાના કેન રિચર્ડસન અને ન્યૂઝીલેન્ડના લોકી ફર્ગ્યૂસનમાં કોરોનાનાં લક્ષણો જોવા મળ્યાં હતાં, પરંતુ તેમની રિપોર્ટ નેગેટિવ આવી હતી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ