શિક્ષણ / આજથી પાંચ રાજ્યોમાં શાળાઓ શરૂ, જાહેર કરવામાં આવી ગાઈડલાઇન્સ

schools are reopening in five states from today including delhi uttarpradesh madhyapradesh rajasthan and karnataka

આજથી દેશના પાંચ મોટા રાજ્યોમાં સ્કૂલો ફરી શરૂ થવા જઈ રહી છે. કોરોનાનાં કારણે ઘણા લાંબા સમય બાદ સ્કૂલો શરૂ થઈ રહી હોવાથી સરકારોએ પણ ગાઈડલાઇન્સ જાહેર કરવી પડી હતી.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ