દુષ્કર્મ / શાળાના આચાર્યના પુત્રએ શિક્ષિકાને બનાવી હવસનો શિકાર, બાદમાં ડુપ્લીકેટ મેરેજ સર્ટિફિકેટ પણ બનાવ્યું

School principal son rapped school teacher

કેશોદમાં શાળાના આચાર્યના પુત્રએ શાળામાં શિક્ષિકા તરીકે ફરજ બજાવતી યુવતી સાથે દુષ્કર્મ આચર્યું. બાદમાં તેના ડોક્યુંમેન્ટ મેળવીને ડુપ્લીકેટ મેરેજ સર્ટીફિકેટ પણ બનાવ્યું

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ