બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / school principal sell textbook in Banaskantha
Gayatri
Last Updated: 11:05 AM, 25 December 2020
ADVERTISEMENT
એકબાજુ ભણશે ગુજરાતની ગુલબાંગો વાગી રહી છે અને બીજી બાજુ સરકારી પુસ્તકો પસ્તીમાં વેચાઈ રહ્યા છે. ત્યારે એક જ પ્રશ્ન થાય કે શું આવી રીતે ભણશે ગુજરાત?
ADVERTISEMENT
બનાસકાંઠામાં વિદ્યાર્થીઓને આપવાના પુસ્તકો પસ્તીમાં ફેંકી દેવામાં આવ્યા છે. દાંતીવાડાના જેગોલ ગામની શાળાના પુસ્તકો પસ્તીમાં ગયા છે. ગરીબ બાળકો માટેના પુસ્તકો પસ્તીમાં ગયા છે. આ પુસ્તકો વિદ્યાર્થીઓને વિના મુલ્યે અપાતા હોય છે.
790કિલો પાઠ્યપુસ્તકો લોડિંગ રીક્ષામાં ભરાવી પસ્તીમાં આપ્યા
આચાર્યએ છાત્રોના પુસ્તકો પસ્તીમાં આપી વેપાર કર્યું હતું આચાર્યએ 790કિલો પાઠ્યપુસ્તકો લોડિંગ રીક્ષામાં ભરાવી વિદ્યાર્થીઓના ભણતર માટે આપયેલા પુસ્તકોનું બારોબારીયું થઇ જતા લોકોમાં રોષ જોવા મળ્યો છે જવાબદાર લોકો સામે કાર્યવાહી કરવા ની માનગ ઉઠી છે જે પુસ્તકો શાળા મા વિધાર્થીઓ માટે આપવામાં આવે છે તેજ પુસ્તકો આચાર્ય દ્ધારા બારોબાર વેચી મારતા વાલીઓ મા રોષ જોવા અમાલયો હતો
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.