બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / અજબ ગજબ / વિશ્વ / school bus driver got heart attack while driving, 13 years old handled the steering

VIDEO / હાર્ટએટેકથી બસ ચલાવી રહેલો ડ્રાઈવર ઢળી પડ્યો, કૂદકો મારીને છોકરાએ સંભાળ્યું સ્ટીયરિંગ, 50 બચી ગયાં

Vaidehi

Last Updated: 06:07 PM, 23 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સ્કૂલ બસ ચલાવી રહેલા ડ્રાઈવરને અચાનક હાર્ટ અટેક આવ્યો!13 વર્ષનાં બાળકે બસનું સ્ટીયરિંગ વ્હીલ સાચવ્યું અને અન્ય બાળકોનો જીવ બચાવ્યો. જુઓ વીડિયો.

  • સ્કૂલ બસ ચલાવતા સમયે ડ્રાઈવરને આવ્યો હાર્ટ અટેક
  • બસમાં સવાર 13 વર્ષનાં બાળકે સંભાળ્યું સ્ટેરિંગ
  • તમામ બાળકોનો બચી ગયો જીવ, વીડિયો વાયરલ

રોડ એક્સિડેન્ટનાં કિસ્સાઓ આજકાલ ઘણાં વધી ગયાં છે.અને મોટાભાગે લોકો વાહનચાલકને જ દોષી ઘણાવતાં હોય છે. પરંતુ શું તમે કોઈ દિવસ વિચાર્યું છે કે જો ડ્રાઈવરને જ હાર્ટ અટેક આવે તો બેઠેલા પેસેન્જર્સનું શું? તમે એવી જ એક ઘટનાનો વીડિયો આજે અહીં જોઈ શકશો.

વીડિયો જોઈ ચોંકી જશો
ટ્વિટર એકાઉન્ટ પર મોટાભાગે અવનવાં વીડિયોઝ પોસ્ટ થતાં હોય છે. ત્યારે એક યુઝરે એવો જ એક અજબ વીડિયો પોસ્ટ કર્યો છે જેને જોઈને તમે ચોંકી જશો. આ વીડિયોમાં એક સ્કૂલ બસની અંદરનો સીન જોવા મળી રહ્યો છે. કોઈ પણ પબ્લિક ટ્રાંસ્પોર્ટ સાથે જોડાયેલા સાધનો ચલાવવાવાળા ડ્રાઈવરની નોકરી ઘણી પડકારરૂપ હોય છે કારણકે તેમના પર યાત્રીકોની સુરક્ષાની જવાબદારી હોય છે.  પરંતુ આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે ડ્રાઈવરની પણ કોઈ ભૂલ છે નહીં. કુદરતી ધોરણે ડ્રાઈવરને બસ ચલાવતી વેળાએ જ હાર્ટ અટેક આવે છે અને તે સ્ટેયરિંગ વ્હિલ છોડી દે છે.

બાળકે સંભાળી સ્થિતિ
બસની અંદર લાગેલા કેમેરામાં સમગ્ર ઘટના શૂટ થઈ છે. જેમાં તમે જોઈ શકો છો કે બસમાં એક નાના છોકરાએ ડ્રાઈવરને અટેક આવે છે ત્યારે બસની કમાન પોતાના હાથમાં લે છે. 13 વર્ષનો આ બાળક પોતાની સીટ પરથી દોડીને આવે છે અને સ્ટીયરિંગ વ્હિલ સંભાળવાનાં પ્રયત્નો કરે છે. તમામ બાળકો પેનિક થઈ ગયાં છે પરંતુ બસને સાચવી રહેલો આ બાળક શાંત રહીને સ્ટેરિંગ સાચવે છે. ત્યારબાદ તે ડ્રાઈવરની છાતી પણ પ્રેસ કરવા લાગે છે. ત્યારબાદ એક અન્ય બાળક આવે છે અને બસને રોકી દે છે. આ રીતે બસમાં બેઠેલા બાળકોનો જીવ બચી જાય છે.

આ વીડિયો થઈ રહ્યો છે વાયરલ
આ વીડિયોને 95 લાખથી વધારે વ્યૂઝ મળી ચૂક્યાં છે અને અનેક લોકો કમેન્ટ પણ કરી રહ્યાં છે. એક યૂઝરે તો કહ્યું કે અચાનક હાર્ટ અટેકનાં મામલા આજકાલ વધી રહ્યાં છે, સારું થયું કે બાળકે મદદ કરી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ