વાહ / અમદાવાદી યુવકની ગજબ શોધ, પ્રજ્ઞાચક્ષુઓને પુસ્તકો વાંચી સંભળાવે છે આ કીમોસ્કેનર

Scanner for Blind students in Gujarat University who listen to any print book

હવે દિવ્યાંગ વિદ્યાર્થીઓ પણ  નોર્મલ વિદ્યાર્થીઓની જેમ ટેક્સબુક વાંચી શકશે. આ માટે ગુજરાત યુનિવર્સિટીની લાયબ્રેરી ખાતે ગુજરાતનું પ્રથમ એડવાન્સ બ્લાઈન્ડ સેક્શન બનાવવામાં આવ્યું છે જેમાં એક આધુનિક સ્કેનર મુકવામાં આવ્યું છે આ સ્કેનર દ્વારા કોઈ પણ બ્લાઈન્ડ વિદ્યાર્થી આખી બુક્સને દેશની 10 ભાષામાં સાંભળી શકશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ