તપાસ / આણંદમાં કબૂતરબાજીના કૌભાંડનો પર્દાફાશ, 173 નકલી સર્ટિફિકેટ મળી આવ્યા, એક શખ્સની અટકાયત

Scam of sending Anand abroad was caught

આણંદના પ્રાઈમ કોમ્પ્લેક્ષમાંથી કબૂતરબાજીનો કૌભાંડ ઝડપાયું, દેશની વિવિધ યુનિવર્સિટીના 16 ઓરિજનલ સહિત 189 નકલી સર્ટિફિકેટ મળી આવ્યા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ