અમદાવાદ / દાણીલીમડામાંથી ઝડપાયું ઘરેલુ ગેસમાંથી કોમર્શિયલ ગેસમાં રીફિલિંગ કરવાનું કૌભાંડ, ક્રાઇમ બ્રાન્ચે કરી રેડ, 1700માં પધરાવતા

Scam of refilling from domestic gas to commercial gas caught in Danilimda

દાણીલીમડા કે.જી.એન એન્ટરપ્રાઈઝના ગોડાઉનમાં ક્રાઇમ બ્રાન્ચે દરોડાે પાડીને ગેરકાયદે ઘરેલુ ગેસમાંથી કોમર્શિયલ ગેસમાં રીફિલિંગ કરવાનું કૌભાંડ પકડી પાડ્યું હતું.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ