ઓફર / ઘર ખરીદવાનું વિચારી રહ્યાં હોવ તો પહેલાં SBIની આ નવી ઓફર વિશે એકવાર જાણી લો, તમારો જ ફાયદો થશે

sbi home loans offers interest rates yono app from 1 july

દરેક વ્યક્તિનું પોતાનું ઘર ખરીદવાનું સપનું હોય છે. આ સપનું પૂરું કરવા માટે લોકો હોમ લોનની મદદ લે છે. છેલ્લા થોડાં વર્ષોમાં હોમ લોન લેવાની પ્રોસેસ ઘણી સરળ થઈ ગઈ છે. સાથે જ બેંકો સસ્તા વ્યાજદરે ગ્રાહકોને લોન ઓફર કરી રહી છે. ત્યારે હવે દેશની સૌથી મોટી બેંક એસબીઆઈની વાત કરીએ તો હોમ લોન પર આ બેંક 7 ટકાથી પણ ઓછું વ્યાજ લે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ