ઝટકો / SBIએ સતત છઠ્ઠી વાર ઘટાડ્યા વ્યાજ દર, સસ્તી થશે લોન

sbi cuts mclr based loan rates by 10 points cheaper emi

નવા વ્યાજ દર 10 ઓક્ટોબરથી લાગૂ થશે. સ્ટેટ બેંકે આ નાણાંકીય વર્ષમાં સતત છઠ્ઠી MCLR આધારિત વ્યાજ દરમાં ઘટાડાની જાહેરાત કરી છે. હવે લોન સસ્તી થશે અને EMI પણ ઘટી જશે. જો કે હોમ લોન પર વ્યાજદરમાં કોઇ પણ પ્રકારનો ફેરફાર કરવામા આવશે નહીં.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ