સુવિધા / SBIના કરોડો ગ્રાહકો માટે બેંક લઈને આવી છે જોરદાર ઓફર્સ, લોન લેવાનું વિચારી રહ્યા હોવ તો જાણી લો

sbi announces benefits on home car gold and personal loan on festive season lower interest rate zero processing fees

ફેસ્ટિવ સીઝનમાં પોતાના રિટેલ ગ્રાહકો માટે ભારતીય સ્ટેટ બેંક ઘણી ઓફર્સ લઈને આવી છે. દેશની સૌથી મોટી બેંકે જાહેરાત કરી છે કે, યોનો એપ દ્વારા કાર, ગોલ્ડ, હોમ અથવા પર્સનલ લોન માટે અરજી કરનારા ગ્રાહકોને કોઈ પ્રોસેસિંગ ફીસ ચૂકવવી નહીં પડે. કાર લોન લેવા માંગતા ગ્રાહકોને 7.5 ટકાના વ્યાજથી લોન મળશે. સાથે જ કેટલાક સિલેક્ટેડ મોડલ્સ પર 100 ટકા ઓન રોડ ફાઈનાન્સિંગની સુવિધા પણ મળશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ