બ્રેકિંગ ન્યુઝ

logo
logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

VTV / મનોરંજન / બોલિવૂડ / Satish Kaushik's daughter Vanshika is in shock, said- 'It is father's birthday but he is not here'

દુઃખદ / આઘાતમાં છે સતીશ કૌશિકની પુત્રી વંશિકા, કહ્યું- 'પપ્પાનો જન્મદિવસ છે પણ તેઓ જ અંહિયા નથી'

Megha

Last Updated: 05:00 PM, 13 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આજે દિવંગત અભિનેતા સતીશ કૌશિકનો જન્મદિવસ છે અને તેમની દસ વર્ષની દીકરી વંશિકા પોતાની જાતને મજબૂત રાખવાનો પ્રયાસ કરી રહી છે પણ અંતે પિતાની યાદમાં ખૂબ રડી પડી હતી

  • સતીશ કૌશિકની પુત્રી વંશિકા પિતાને ખૂબ જ યાદ કરી રહી છે 
  • દિવંગત અભિનેતા સતીશ કૌશિકનો જન્મદિવસ
  • 'પાપાનો જન્મદિવસ છે પણ, તેઓ જ અંહિયા નથી - વંશિકા

દિવંગત અભિનેતા સતીશ કૌશિકની પુત્રી વંશિકા પિતાને ખૂબ જ યાદ કરી રહી છે. જણાવી દઈએ કે આજે દિવંગત અભિનેતા સતીશ કૌશિકનો જન્મદિવસ છે અને તેમની દસ વર્ષની દીકરી વંશિકા પોતાની જાતને મજબૂત રાખવાનો પ્રયાસ કરી રહી છે પણ અંતે પિતાની યાદમાં ખૂબ રડી પડી હતી. 

નોંધનીય છે કે આ વાતનો ખુલાસો સતીશ કૌશિકના ભત્રીજા નિશાંત કૌશિકે કર્યો હતો. આ વિશે વાત કરતાં તેને કહ્યું કે છેલ્લા કેટલાક દિવસોથી વંશિકા વારંવાર રડવા લાગે છે અને  એક જ વાત કહી રહી છે- 'પાપાનો જન્મદિવસ છે પણ, તેઓ જ અંહિયા નથી.'

જણાવી દઈએ કે નિશાંતે એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે 'વંશિકા ગઈકાલે રાત્રે ખૂબ રડતી હતી અને પછી તે તેની મમ્મી સાથે સૂઈ ગઈ હતી.તેના મમ્મી વંશિકા સામે પોતાની જાતને મજબૂત રાખવા માટે સખત પ્રયાસ કરી રહ્યા છે. પીતાં બર્થડે પર વંશિકાએ એક કાર્ડ પણ બનાવ્યું છે. અત્યારે આ સમય બધા માટે ખૂબ જ મુશ્કેલ સમય છે અને એમના આ રીતે નિધનથી અમે હજુ પણ આઘાતમાં છીએ.હજુ સુધી તેમની પુત્રી વંશિકા અને કાકી શોકમાં છે.'

વંશિકાએ આ કારણે સોશિયલ મીડિયા છોડી દીધું?
નિશાંતે આગક વાત કરતાં કહ્યું હતું કે 'વંશિકા અને સતીશ કૌશિક વચ્ચે અલગ જ બોન્ડિંગ હતું. સતીશ કૌશિક જ્યારે પણ ક્યાંક બહાર જતા ત્યારે વંશિકા તેમની રાહ જોતી , જ્યારે ઘરે પાછા ફરતા ત્યારે બંને એક સાથે વીડિયો બનાવતા હતા. ' જણાવી દઈએ કે સતીશ કૌશિકના મૃત્યુ બાદ વંશિકાએ તેનું સોશિયલ મીડિયા એકાઉન્ટ ડિએક્ટિવેટ કરી દીધું હતું.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ