દુ:ખદ / સતીશ કૌશિકના નિધનથી બૉલીવુડ શોકમગ્ન, સલમાન ખાન, અનિલ કપૂર સહિત આ સેલેબ્સની આંખોમાં પાણી, અર્પી શ્રદ્ધાંજલિ

satish kaushik death: anil kapoor, anupam kher, salman khan posted photos of them with satish

સતીશ કૌશીકનાં મૃત્યુથી બોલિવૂડ શોકમગ્ન બન્યું છે ત્યારે મિત્ર અનીલ કપૂરથી લઈને ઘણાં લોકોએ પોતાનું દુ:ખ વ્યક્ત કરતી પોસ્ટ કરી હતી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ