તમારા કામનું / UPPCLમાં ઓફિસરની પોસ્ટ પર વેકેન્સી, 21થી 40 વર્ષના આ લોકો કરી શકે અપ્લાય, આ સરકારી નોકરી માટે આ રહી સંપૂર્ણ માહિતી

sarkari naukri 2020 uppcl recruitment for assistant review officer govt job vacancy job alert notification

ઉત્તર પ્રદેશ પાવર કોર્પોરેશન લિમિટેડના આસિસ્ટન્ટ રિવ્યૂ ઓફિસરની પોસ્ટ માટે વેકેન્સી આવી છે. આ પોસ્ટ પર બેચલર ડિગ્રીની સાથે નિર્ધારિત યોગ્યતા રાખનાર ઉમેદવાર અરજી કરી શકે છે. ત્યારે આ પોસ્ટ માટે અરજી ઓનલાઈન કરી શકાશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ