પરિણામ BJP INC AAP OTH
156 17 5 4

રેવા / સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં સતત વધારો, 10 દરવાજા ખોલાયા

Sardar Sarovar Narmada Dam, opened 10 gates

ઉપરવાસમાંથી સતત પાણીની આવક થતાં ગુજરાતના જીવાદોરી સમાન નર્મદા ડેમની જળસપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે. હાલ નર્મદા ડેમની જળસપાટી 133.62 મીટરે પહોંચી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ