છૂટાછેડા? / શોએબ મલિક અને સાનિયા મિર્ઝા થયા અલગ? પુત્ર ઇઝાન મલિકની કરશે કો-પેરેન્ટિંગ

sania mirza shoaib malik divorce update model ayesha omar connection

ભારતીય ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝા અને પાકિસ્તાની ક્રિકેટર શોએબ મલિકના છૂટાછેડાના સમાચારો આવી રહ્યા છે. જેનું એક કારણ મોડલ આયેશા ઉમર પણ કહેવાય છે

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ