બ્રેકિંગ ન્યુઝ

logo
logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

VTV / Sandalwood is valued in millions

જાણવા જેવું / 600 છોડ વાવો અને 30 કરોડની કમાણી કરો: લાલસોનાની ખેતી તરફ વળ્યા ખેડૂતો, 12 વર્ષે છપ્પરફાડ

Dinesh

Last Updated: 11:49 PM, 7 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જો તમને ચંદનની ખેતીની વાત કરીએ તો એક છોડ રૂ.100-150ની વચ્ચે મળી જશે, ખેડૂત ભાઈઓ ઈચ્છે તો એક હેક્ટર જમીનમાં 600 છોડ વાવી શકે છે

  • રેડ ગોલ્ડ એટલે ચંદન
  • ચંદનની કિંમત લાખોમાં આંકવામાં આવે છે
  • ભારતના ઘણા ખેડૂતો આ ખેતી તરફ વળી રહ્યાં છે

ખેડૂત પોતાનું સંપૂર્ણ જીવન ખેતરમાં વિતાવે છે તેમ છતા તે સારા પૈસા કમાઈ શકતા નથી. જેને લઈ મોટાભાગના ખેડૂતો પરંપરાગત ખેતીથી કંટાળીને કંઈક નવું - કંઈક જૂદુ કરી રહ્યા છે. જો તમે ખેડૂત છો  અને કરોડોનો નફો કમાવવા માંગો છો તો તમારી માટે એક જોરદાર ખેતી વિશે અમે માહિતી લઈને આવ્યા છીએ. આ ખેતી કરવાથી તમે અમુક સમયાંતરે કરોડપતિ બની શકો છો તેમજ ખાસ વાત એ છે આની માંગ આખી દુનિયામાં છે અને લોકો તેને રેડ ગોલ્ડના નામથી ઓળખે છે.

લાખો રૂપિયામાં વેચાય
જેને લોકો લાલ સોનું તરીકે ઓળખે છે તેને સામાન્ય ભાષામાં ચંદન કહેવાય છે. બજારમાં ચંદનની કિંમત લાખોમાં આંકવામાં આવે છે અને તેનું એક વૃક્ષ લાખો રૂપિયામાં વેચાય છે. જો તમે થોડાક ચંદન વાવી શકો છો તો આવનારા સમયમાં આ ચંદન તમને કરોડો રૂપિયાની કમાણી આપી શકે છે. જો કે, તેની ખેતી એટલી સરળ નથી જેના માટે  ઘણી મહેનત કરવી પડે છે. પરંતુ જેટલી મહેનત કરશો તેવો ફળ પણ સામે મળશે

જબરદસ્ત પ્રોફિટ વાળો બિઝનેસ! એક ઝાડથી કરો 6 લાખ સુધીની કમાણી, જાણો કઈ રીતે?  | business sandalwood cultivation and get 50 lakh see how to start chandan  farming business idea

એક હેક્ટર જમીનમાં 600 છોડ વાવી શકાય
જો તમને ચંદનની ખેતીની વાત કરીએ તો એક છોડ રૂ.100-150ની વચ્ચે મળી જશે. ખેડૂત ભાઈઓ ઈચ્છે તો એક હેક્ટર જમીનમાં 600 છોડ વાવી શકે છે અને આ છોડ 12 વર્ષમાં મોટો ઝાડ બની શકે જશે  અને 30 કરોડ રૂપિયા સુધીનો નફો આપી શકે છે. એક ચંદનનું વૃક્ષ 6 લાખ રૂપિયા સુધીની કમાણી આપી શકે છે. જેને લઈ ભારતના ઘણા ખેડૂતો આ ખેતી તરફ વળી રહ્યાં છે.

સરકાર સહાય આપે છે
ચંદનની ખેતીમાં સૌથી સારી વાત એ છે કે આ ખેતી માટે સરકાર પણ સહાય આપે છે. અમુક વર્ષો પહેલા ભારતમાં ચંદનની ખેતી પર પ્રતિબંધ હતો એટલે કે ખેડૂતોએ સરકારની પરવાનગી લીધા પછી જ ચંદનની ખેતી કરી શકતા હતા. પરંતુ સરકાર હવે 28-30 હજાર રૂપિયાની સહાય પણ આપી રહી છે. જો કે, સરકારે હજુ પણ ચંદનની ખરીદી પર પ્રતિબંધ મૂક્યો છે એટલે કે ખેડૂતો પાસેથી માત્ર સરકાર જ ચંદન ખરીદી શકે છે. 


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ