સ્માર્ટફોન / 108 મેગાપિકસલ કેમેરા સાથે Samsung Galaxy s11 ફોન ફેબ્રુઆરીમાં લોન્ચ થશે

Samsung Galaxy S11 could land on February 18

સેમસંગના ફલેગશીપ ફોન ગેલેકસી એસ 10 (Samsung Galaxy s10) અને ગેલેક્સી એસ 10 પ્લસ પ્રીમિયમ સેગમેન્ટમાં યુઝર્સમાં ખૂબ પોપ્યુલર છે. સેમસંગ તેના એસ સિરીઝના ગેલેક્સી એસ 11 (Samsung Galaxy s11) પર કામ કરી રહી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ