ઘટાડો / Samsungની 4 કેમેરાવાળા સ્માર્ટફોનની કિંમતમાં થયો 3000 સુધીનો ઘટાડો

samsung-galaxy-a7-2018-galaxy-a9-2018-price-in-india-cut-these-are-new-prices

Samsung Galaxy A9 (2018) અને Samsung Galaxy A7 (2018) ભારતમાં સસ્તા બની ગયા છે. કંપનીએ બંને સ્માર્ટફોનનાં ભાવમાં ઘટાડો કર્યો છે. આ હેન્ડસેટ Samsungની ઓફિસિઅલ ઑનલાઇન શોપિંગ સાઇટ પર નવી કિંમતે ઉપલબ્ધ છે. બીજી બાજુ, એક જાણીતા રિટેલરે માહિતી છે કે આ બંને ફોન ઓફલાઇન સ્ટોર્સમાં પણ સસ્તા બની ગયા છે છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ