ચીન / જેક મા જેવી જ ઘટના ફરીથી! અબજોપતિ બાઓ ફેન અચાનક થયા ગુમ, કંપનીના શેર કડડભૂસ

Same thing as Jack Ma again! Billionaire Bao Fen suddenly disappears, company shares plummet

ચીનની દિગ્ગજ કંપની અલીબાબાના સ્થાપક જેક મા પણ 2020માં અચાનક ગાયબ થઈ ગયા હતા. કેટલાય મહિનાઓ ગાયબ થયા બાદ તે ક્યારેક જાપાનમાં તો ક્યારેક થાઈલેન્ડમાં દેખાયા હતા.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ