બ્રેકિંગ ન્યુઝ

logo
logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

VTV / Same Sex Marriage: CJI D Y Chandrachud asked is it necessary to be a man or woman to get married

Same Sex Marriage / 'છોકરા-છોકરી જ બની શકે પતિ-પત્ની' બીજું કોઈ નહીં'? સજાતિય લગ્નને લઈને ચીફ જસ્ટીસનો મોટો સવાલ

Vaidehi

Last Updated: 05:56 PM, 20 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Same Sex Marriage: સમલૈંગિક લગ્નને લઈને સુપ્રીમ કોર્ટમાં સુનાવણીનાં ત્રીજા દિવસે ચીફ જસ્ટિસે પૂછ્યું કે શું લગ્ન માટે પતિ-પત્નીનું છોકરો કે છોકરી હોવું જરૂરી છે?

  • સેમ સેક્સ મેરેજને લઈને SCમાં સુનાવણીનો ત્રીજો દિવસ
  • CJIએ પૂછ્યું કે લગ્ન માટે 2 અલગ-અલગ લિંગનાં હોવું જરૂરી ? 
  • CJIએ કહ્યું કે મામલાને અયોધ્યા કેસની જેમ સાંભળશું

Same Sex Marriage: સમલૈંગિક લગ્નનાં મુદે સુપ્રીમ કોર્ટમાં હાલમાં સુનાવણી ચાલી રહી છે. ગુરુવારે ત્રીજા દિવસે સુનાવણી દરમિયાન કેન્દ્ર અને અરજદારોની દલીલો સાંભળ્યાં બાદ SCએ આ મુદા પર કેટલીક ટિપ્પણીઓ કરી હતી.

ચીફ જસ્ટિસ ડી.વાઈ. ચંદ્રચૂડે આ દરમિયાન પ્રશ્ન કર્યો કે શું લગ્ન કરવા માટે 2 અલગ-અલગ લિંગનાં હોવું જરૂરી છે? CJIએ આ દરમિયાન કેટલીક ટિપ્પણીઓ પણ કરી હતી. તેમણે કહ્યું કે સમલૈંગિક સંબંધ માત્ર શારીરિક નથી પરંતુ તેનાથી વધારે ઈમોશનલ સંબંધ છે. 69 વર્ષ જૂનાં મેરેજ એક્ટનું વિસ્તરણ કરવું ખોટું નથી. 

ચીફ જસ્ટિસે શું શું કહ્યું?

  • ચીફ જસ્ટિસે કહ્યું કે સમલૈંગિક લગ્ન માટે જૂનાં સ્પેશિયલ મેરેજ એક્ટનાં વિસ્તરણમાં કંઈ ખોટું નથી.
  • સુપ્રીમ કોર્ટે જે રીતે અયોધ્યા મામલાની સુનાવણી કરી એવી જ રીતે આ સમગ્ર મામલાની સુનાવણી કરશે.
  • કોર્ટે ગુરુવારે સુનાવણીની સંપૂર્ણ રૂપરેખા નક્કી કરી દીધી છે જેના આધાર પર હવે આગળ સુનાવણી થશે.
  • કોર્ટે કહ્યું કે અમે માત્ર એટલું જ જોશું કે સ્પેશિયલ મેરેજ એક્ટમાં સમલૈંગિક લગ્નની વ્યાખ્યા શું કરી શકાશે?
  • CJIએ કહ્યું કે અમે આ મામલાને અયોધ્યા કેસની જેમ સાંભળશું.
  • અરજદારે સુપ્રીમ કોર્ટમાં દલીલ કરતાં કહ્યું કે નૈતિકતાનો આ મુદો 1800નાં દશકામાં આવ્યો હતો.
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ