નવી યોજના / આધારની જેમ ઇન્શ્યોરન્સનો પણ આવશે એક યૂનિક નંબર, વીમાધારક વિશે મળશે તમામ જાણકારી

same as aadhaar now for insurance policy you get unique number

આધાર નંબરની જેમ હવે ઇન્શ્યોરન્સ પૉલિનીનો એક નંબર જારી કરવામાં આવ્યો છે, આ નંબરની મદદથી વીમાધારક વિશે તમામ જાણકારી મળી જશે. હેલ્શ ઇન્શ્યોરન્સ અથવા ગાડીના ઇન્શ્યોરન્સને રિન્યુઅલ અથવા ક્લેમના સમયે આ નંબરથી લોકોની મુશ્કેલીનો સામનો નહી કરવો પડે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ