પ્રશંસનીય / સલામ આ રાજ્યની પોલીસને, કર્યું એવું કામ કે 100 પરિવારોની આંખો ઠરી 

Salute to the police of this state, for the work they have done that has caught the eyes of 100 families

દિલ્હી પોલીસ કમિશનરના આદેશ બાદ પોલીસ રાજધાની દિલ્હીમાં 'ઓપરેશન મિલાપ' નામનું અભિયાન ચલાવી રહી છે. આ કામગીરી અંતર્ગત, દરેક જિલ્લાના પ્રયત્નો છે કે પોતાને ત્યાંથી ગાયબ થયેલા અથવા લાવારિસ મળી આવેલા બાળકોનો તેમના પરિવારોની સાથે મેળાપ કરાવવામાં આવે, આ કામગીરીમાં દિલ્હી પોલીસને ઘણી સફળતા મળી રહી છે. આ ગુમ થયેલા બાળકોને શોધવા પર દિલ્હી પોલીસમાં 'આઉટ ઓફ ટર્ન પ્રમોશન' મળે છે. તાજેતરમાં એક મહિલા હેડ કોન્સ્ટેબલની ASI તરીકે બઢતી મળી હતી. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ