સુરત / સેફ્ટી સોલ્જર્સઃ આગ સામે વિદ્યાર્થીઓને અવેર કરતાં યુવાનોનું અનોખું ગ્રુપ

 'Safety Soldiers' group to prevent repeat duplication of Surat Takshila scandal

ગત મે મહિનામાં સુરતનાં સરથાણા વિસ્તારમાં આવેલાં તક્ષશિલા આર્કેડમાં લાગેલી ભયંકર આગે 22 વિદ્યાર્થીઓનો ભોગ લીધો હતો. આ ઘટનાએ ન માત્ર સુરત, પરંતુ ગુજરાત સહિત દેશ આખામાં ભારે હોબાળો મચાવી દીધો હતો. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ