જમીન કૌભાંડ / સહકારી સંઘનું વધુ એક કૌભાંડ: સાબરકાંઠાના ઇડર તેલીબીયા સંઘની કરોડોની જમીન મુદ્દે ગોલમાલ

sabarkantha idar telibiya sangh crore rupees land scam complain against chairman

ગુજરાત ના ખ્યાતનામ તેલીબીયા સંઘો મા ભુતકાળનું પ્રથમ ક્રમાંકિત નામ ધરાવતા સાબરકાંઠાના ઇડર દિવેલા તેલીબીયા સંઘ હવે વિવાદોના વમળમાં આવ્યો છે સાબરકાંઠાના ઇડર તેલીબીયા સંઘની જમીન ઉપર દુકાનો બનાવી બારોબાર વેચી મારવાના કૌભાંડ સહિત સ્થાનિક ચેરમેન અને મેનેજર સામે ઇડરની નરસિંહપુરા સહકારી મંડળી દ્વારા જિલ્લા રજીસ્ટાર ને લેખિતમાં ફરિયાદ કરતાં સમગ્ર જિલ્લામાં ખળભળાટ સર્જાયો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ