SAARC / કોરોના વાયરસ પર સાર્ક દેશોની બેઠકમાં પાકિસ્તાને ઉઠાવ્યો કાશ્મીર મુદ્દો, કર્યો આ ઉલ્લેખ

saarc video conference pakistan raises jammu kashmir issue demand lift all restrictions coronavirus threat

PM નરેન્દ્ર મોદી કોરોના વાયરસનો સામનો કરવા માટે સાર્ક દેશોને એકજુટ થવા કહ્યું છે. ત્યારે પાકિસ્તાને આ ખતરનાક વાયરસનો સામનો કરવામાં સહયોગ કરવાની જગ્યાએ નાપાક ઇરાદા દર્શાવ્યા છે. રવિવારે પીએમ મોદી અને સાર્ક દેશોની સાથે વીડિયો કોન્ફરન્સ દરમિયાન પાકિસ્તાને કાશ્મીર બોમ્બ ફોડ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ