નિર્ણય / તાલિબાનનું ઉપરાણું લેવા જતા પાક.ને લાગ્યો તગડો ઝટકો, SAARC દેશોએ લીધો મોટો નિર્ણય

SAARC foreign ministers’ meet cancelled after Pakistan insists on Taliban participation

SAARC દેશોમાં તાલિબાનને સામેલ કરવાની પાકિસ્તાનની માંગ ઠુકરાવી દેવામાં આવી છે. આગામી 25મીએ થનારી SAARC દેશોની બેઠક રદ કરી દેવાઈ છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ