નવી દિલ્હી / USના નાયબ વિદેશમંત્રીએ કહ્યું ચીનની નિતીઓથી એશિયાને બદલતું રોકવા ભારત- અમેરિકાએ ગાઢ મિત્રતા કરવી પડશે

S Jaishankar meets US official, discusses ties

જમ્મૂ-કાશ્મીરમાં કલમ 370ને દૂર કરી વિશેષ રાજ્યનો દરજ્જો દૂર કર્યા બાદ પાકિસ્તાન આ મુદ્દાને આંતરરાષ્ટ્રીય સ્તર પર ભારતને ઘેરવાનો પ્રયત્ન કરી રહ્યું છે. જો કે આ વચ્ચે અમેરિકાના નાયબ વિદેશ મંત્રી જૉન સુલિવાન ભારતની મુલાકાતે પહોંચ્યા છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ