OMG! / જો છોકરીઓ સ્કર્ટ પહેરીને ઓફિસ આવશે તો આ કંપની આપશે બોનસ

Russian company extra pay to women for wearnig short dress

રશિયાની એક કંપનીની જો વાત કરીએ તો તેને આ જૂન મહીનામાં શોર્ટ સ્કર્ટ પહેરીને બોનસ આપવાનો એક નિર્ણય કર્યો છે. મળતી જાણકારી અનુસાર, રૂસી એલ્યુમિનિયમ કંપની ટાટપ્રૂફે નારીત્વ મૈરાથન અભિયાન શરૂ કરી દીધું છે. આ અભિયાન અંતર્ગત કર્મચારીઓને તેમનાં વેતનમાંથી અધિક 106 રૂપિયા વાર્ષિક આપવામાં આવશે કે જો તેઓ કંઇક ખાસ પ્રકારનાં કપડાં પહેરશે તો...

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ