ઓપરેશન ગંગા / યુક્રેનમાં ફસાયેલા 219 ભારતીયો પહોંચ્યા માદરે વતન, આ શહેરનાં હજુ 579 લોકો અટવાયેલાં હોવાથી ચિંતા

russia ukraine crisis flight with 219 indians stranded in ukraine reaches delhi

રશિયા-યુક્રેન વચ્ચેના યુદ્ધમાં યુક્રેનમાં ફસાયેલા ભારતીયોને 'ઓપરેશન ગંગા' (Operation Ganga) અભિયાન દ્વારા લાવવામાં આવી રહ્યાં છે. ત્યારે રોમાનિયાથી બુખારેસ્ટથી સ્પેશિયલ ઈન્ડિગો ફ્લાઈટ દ્વારા 219 ભારતીય નાગરિકોને ભારત પરત લવાયાં.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ