રિપોર્ટ / આગામી મહિને દુનિયાને ફરી ચોંકાવવાની તૈયારી કરી રહ્યું છે રશિયા, વિગત જાણી ચોંકી જશો

russia in preparation to bring second covid19 vaccine

વિશ્વની પ્રથમ કોરોના રસી તૈયાર કર્યા પછી હવે આવતા મહિને રશિયા દુનિયાને ફરીવાર ચોંકાવવાની તૈયારીમાં છે. નોંધનીય છે કે, રશિયામાં, આવતા મહિને એટલે કે સપ્ટેમ્બર સુધીમાં બીજી કોરોના રસી વિશે મોટા સમાચાર આપી શકે છે. એક માહિતી અનુસાર, રશિયા આગામી મહિના સુધીમાં તેની બીજી કોરોના રસીની ટ્રાયલ પૂર્ણ કરશે. આ રસી રશિયાના વેક્ટર સ્ટેટ રિસર્ચ સેન્ટર ઓફ વિરોલોજી અને બાયોટેકનોલોજી દ્વારા વિકસાવવામાં આવી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ