ભાવ વધારો / પેટ્રોલ-ડિઝલની કિંમતમાં ફરી થયો વધારો, જાણી લો તમારા શહેરનો નવો ભાવ

rude oil petrol diesel price jumps High Today and know the New Rates

અમેરિકા અને ઇરાન વચ્ચે ચાલી રહેલા ઘર્ષણના કારણે ભારતના બજાર પર અસર પડી છે. જેને કારણે આજે પણ પેટ્રોલ - ડીઝલના ભાવમાં વધારો થયો છે. દેશની રાજધાની દિલ્હીમાં પેટ્રોલના ભાવમાં વધારો જોવા મળ્યો છે. પેટ્રોલના ભાવ 76 રૂપિયા લિટર સુધી પહોંચ્યો છે. જ્યારે ડીઝલની કિંમત પણ 69 રૂપિયાથી પણ વધી ચૂકી છે. ઉલ્લેખનીય છે કે છેલ્લા 15 દિવસમાં પેટ્રોલમાં 1.12 રૂપિયા અને ડીઝલમાં 1.84 રૂપિયાનો વધારો થયો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ