મોટી સફળતા / સુરતની આ રબર ગર્લને PM મોદીએ આપ્યો એવોર્ડ, 75 ટકા બૌદ્ધિક દિવ્યાંગ હોવા છતા પોતાની આગવી ઓળખ બનાવી

Rubber Girl Anvi from Surat was given the award by PM Modi today

સુરતની રબર ગર્લ અન્વીને આજે પીએમ મોદી દ્વારા એવોર્ડ આપવામાં આવ્યો છે. આપને જાણીને નવાઈ લાગશે અન્વી 75 ટકા બૌદ્ધિક દિવ્યાંગતા ધરાવે છે તેમ છતા પણ રાષ્ટ્રીય સ્તરે તેણે તેની એક અલગ ઓળખ બનાવી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ