અમદાવાદ / એ ભાઈ.. RTO, ટ્રાફિક પોલીસ એક નજર ઈધર ભી....

RTO traffic police can not action on school rickshaw in Gujarat

શહેરમાં હેલ્મેટ, સીટ બેલ્ટ, બાઈક પર ત્રણ સવારી, પીયુસી, લાઈસન્સ સહિતના મુદ્દે ટ્રા‌ફિક પોલીસ અને RTO ડ્રાઇવ કરે છે. જોકે આ ડ્રાઇવ થોડા દિવસ પૂરતી જ હોય છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ