ભવિષ્યવાણી / પાકિસ્તાનના આ દિગ્ગજ ખેલાડીએ રોહિત-શમી માટે કહી દીધું આવું

Rohit Sharma has better technique than Sehwag, Shami can become a king of reserve swing says Akhtar

પાકિસ્તાનના પૂર્વ ફાસ્ટ બોલર શોએબ અખ્તરનું માનવું છે કે સલામી બેટ્સમેનના રૂપમાં પહેલી ટેસ્ટની બે ઇનિંન્ગમાં સેન્ચ્યુરી બાદ રોહિત શર્માનું ટેસ્ટ કરિયર આગળ જ વધશે જ્યારે ફાસ્ટ બોલર મોહમ્મદ શમી રિવર્સ સ્વિંગનો બાદશાહ બની શકે છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ