એ વતન... મેરે વતન / VIDEO: પાકિસ્તાન સામેની મેચમાં ઈમોશનલ થયો કેપ્ટન રોહિત, રાષ્ટ્રગાન દરમિયાનનો વીડિયો વાયરલ

Rohit sharma got emotional during national anthem at melbourne t20 match 2022

પાકિસ્તાન વિરુદ્ધ શરૂ થયેલ ક્રિકેટ યુદ્ધ માટે ટીમ ઇન્ડિયા મેલબર્ન ફિલ્ડ પર ઊતરી. કેપ્ટન રોહિત શર્મા મેચ દરમિયાન ઇમોશનલ થઇ ગયાં જ્યારે ભારતનું રાષ્ટ્રગાન વાગી રહ્યું હતું.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ